અદાણી CNGના ભાવમાં 13 દિવસમાં બીજીવાર વધારો:દિવાળી પહેલા કંપનીએ ₹2.30નો વધારો કર્યો, નવો ભાવ ₹100ને પાર
અદાણી કંપનીએ 13 દિવસમાં ફરી CNGના ભાવમાં પ્રતિ કિલો રૂ. 2.30નો વધારો ઝીંક્યો છે, જેના કારણે હવે નવો ભાવ રૂ.98.47થી વધીને રૂ.100.77 પહોંચી ગયો છે. આ પૂર્વે 23 ઓક્ટોબરે પણ…
