‘યશનું રાવણનું પાત્ર, જટાયુ સાથેની ફાઇટ બહુજ જોરદાર’:રણબીરની એક્ટિંગ ગમી કે નહીં, રીલ્સ-ટ્રેલરે લોકોમાં હાઇપ ક્રિએટ કરી; ‘રામાયણ’ ફિલ્મ અમદાવાદીઓને કેવી લાગી?
‘રામાયણ’ મુવીને લઈને દર્શકોમાં ભારે હાઈપ જોવા મળી રહ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર ટ્રેલર અને રીલ્સ જોઈને લોકો ફિલ્મ જોવા માટે ઉત્સુક બન્યા છે. ખાસ કરીને યશના રાવણના પાત્ર, જટાયુ સાથેની…
