સૌરાષ્ટ્રનિ ધરા પર ભારતીય સંસ્કૃતિના મુલ્યોને ઉજાગર કરતુ ભવ્યાતિભવ્ય સાંસ્કૃતિક પ્રદર્શન તારીખ : ૭ -૧૨- ૨૦૨૫ (રવિવાર) થી તારીખ ૩૧-૧૨-૨૦૨૫ (બુધવાર) સુધી લોયાધામને આંગણે આયોજન થઇ રહ્યુ છે.

આ પ્રદર્શનમાં બાળકોને ગમતી બાળનગરી, બાળકોને જાણવા જેવો વિજ્ઞાનમેળો અને આનંદ માણવા માટે આનંદમેળો, યુવાનોને આકર્ષણનું કેન્દ્ર સેલ્ફી પોઈન્ટ, ટેલીફિલ્મ શો,લાઈટીંગ સાઊંડ શો ફલાવર શો બાગ-બગીચીની રોનક પણ જોવા મળશે.પારિવારિક મુલ્યોને ઉન્નત કરવા અનેક દ્રશ્યો – રાષ્ટ્રભક્તિ નું સિંચન થાય તે માટે રાષ્ટ્રભક્તોની શોર્યગાથાઓના દર્શન પણ થશે.આ અવસરનો લાભ લેવાનું ચુકતા નહી.

The Gujarat Live News 

અહેવાલ કનુભાઈ ખાચર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!