પાટણ જિલ્લાના વારાહી એપીએમસી ખાતે બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી ના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો

આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય શ્રી લવિંગજી ભાઈ ઠાકોર એપીએમસી ચેરમેન ભેમાભાઈ ચૌધરી અને રસુલખાન મલેક ઈસુબામલેક પ્રતિકભાઈ પટેલ અને મોટી સંખ્યામાં બીજેપી કાર્યકરો હાજર રહ્યા હતા અને શંકરભાઈ ચૌધરીની ખૂબ ખૂબ શુભકામના પાઠવી હતી રાધનપુર ધારાસભ્યોને નાચવા વાળા કહેતા કિરીટ પટેલ ઉપર રાધનપુર ધારાસભ્ય શ્રી લવિંગજી દ્વારા આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા સાથે લોકલાડીલા શ્રી શંકરભાઈ ચૌધરી પ્રગતિ કરે અને દીર્ઘ આયુષ્ય મળે તેવી ભગવાન પાસે પ્રાર્થના કરવામાં આવી હતી
The Gujarat Live News અહેવાલ મુકેશભાઈ પ્રજાપતિ સાંતલપુર
