ધો-12 સાયન્સનું 84.33% અને સામાન્ય પ્રવાહનું 92.71% રિઝલ્ટ જાહેર થયું હતું. આ બોર્ડ પરીક્ષામાં અનેક વિદ્યાર્થીઓએ દિવસ-રાત એક કરી સફળતા હાંસલ કરી છે. માત્ર એટલું જ નહીં ઘણાં વિદ્યાર્થીઓની ઘરની નબળી આર્થિક સ્થિતિ તથા માતા-પિતાની બીમારીઓ વચ્ચે પણ શાનદાર રિઝલ્ટ મેળવ્યું છે. આ પરિણામને લઈ વિદ્યાર્થીઓએ દિવ્ય ભાસ્કરને પોતાની રડાવી દે એવી સ્ટ્રગલ સ્ટોરી જણાવી હતી. આ સંઘર્ષ અંગે શું શું કહ્યું તે અંગે જાણવા ઉપરની તસવીર ક્લિક કરો.
