રાહુલ ગાંધી–ખડગેએ પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખને “સક્રિય પ્રમુખ” ગણાવ્યા
જૂનાગઢ ખાતે કોંગ્રેસ હાઈકમાન્ડની તાલીમ શિબિરમાં રાજકીય હલચલ ગુજરાતમાં કોંગ્રેસ સંગઠનને ફરી જીવંત કરવા માટે કોંગ્રેસ હાઈકમાન્ડે મોટાપાયે વ્યૂહરચના ઘડી છે. તેના ભાગરૂપે જૂનાગઢના ભવનાથ તળેટીમાં શહેર અને જિલ્લા કોંગ્રેસ…
