પાટણ જિલ્લામાં બોગસ ‘ઉઘાડ પગા’ ડોક્ટરોનો વધતો ત્રાસ વારાહીના કોરડા ગામેથી એસઓજીની મોટી કાર્યવાહી, બિનડિગ્રીધારી ડોક્ટર ઝડપાયો
ગામે ગામ લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા, આરોગ્ય તંત્રની નિષ્ક્રિયતા સામે સવાલો પાટણ જિલ્લાભરમાં છેલ્લા ઘણા સમયથી ગામે ગામ કોઈપણ માન્ય મેડિકલ ડિગ્રી વિના સારવાર કરતા ઉઘાડ પગા ડોક્ટરોનો ત્રાસ…
