રાધનપુરમાં પુરુષનો 3 દિવસ જૂનો મૃતદેહ મળ્યો: દેવીપૂજક વાડી પાસેથી મળેલા મૃતદેહની પોલીસે તપાસ શરૂ કરી…
રાધનપુરના દેવીપૂજક વાડી વિસ્તારમાંથી એક પુરુષનો ત્રણથી ચાર દિવસ જૂનો મૃતદેહ મળી આવ્યો છે. નગરપાલિકાના કો-ઓપરેટર જયાબેન ઠાકોરે પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આ મૃતદેહ શહેરના ભિલોટી…
