પાટણના અમરતકાકા કોમ્પ્લેક્સમાં પાર્કિંગના દુરુપયોગ સામે પાલિકાનો સપાટો
૩ દિવસમાં બેઝમેન્ટમાંથી માલસામાન હટાવવાની નોટિસ, મુદત બાદ પાર્કિંગ વિસ્તાર સીલ કરવાની ચીમકી પાટણ શહેરના જૂનાગંજ બજાર વિસ્તારમાં આવેલા અમરતકાકા કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં પાર્કિંગ માટે ફાળવવામાં આવેલી જગ્યાનો કથિત રીતે અંગત…
