રાધનપુરમાં રોડની ગુણવત્તા મુદ્દે વિવાદ: નગરસેવિકા જયાબેન ઠાકોરે ઉઠાવ્યા ગંભીર સવાલ
રાધનપુર નગરપાલિકાના વોર્ડ નં. 1માં બની રહેલા રોડના કામની ગુણવત્તાને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. નગરસેવિકા જયાબેન ઠાકોરે રોડના કામ અંગે ગંભીર સવાલો ઉઠાવતા વિકાસકામોમાં પારદર્શિતા અને ગુણવત્તા જળવાય તે…
