સિટી બસ સેવાને 3 મહિનાનું એક્સટેન્શન, ફરી શરૂ:સવારે વિનાયક લોજિસ્ટિકની 160 બસ બંધ કરાતા મુસાફરો પરેશાન થયા હતા
વડોદરા શહેરમાં આજે(1 જુલાઈ)થી સવારે વિનાયક લોજિસ્ટિકે સિટી બસ સેવા બંધ કરી હતી, બાદમાં એક્સ્ટેન્શન મળતા 160 બસની સેવા 11 વાગ્યાથી ફરી શરૂ થઈ ગઈ છે. હવે નવી શરૂ કરાયેલી…
