વારંવાર ફૂડ આઇટમમાંથી જીવાત નીકળવાની ઘટનાથી હવે લોકો કંટાળી ગયા છે. બહાર જમવાના શોખીનો માટે આ સમાચાર ચિંતાજનક છે. જમવાની આઇટમમાંથી જીવાત નીકળવાના સમાચાર આવે એટલે AMC દંડ લઈ જવાબદારીમાંથી છટકી જાય અને થોડા સમય પછી સ્થિતિ સામાન્ય થઈ જાય. હવે આ ઘટનાક્રમ સામાન્ય થઈ ગયો છે. ત્યારે દિવ્ય ભાસ્કરે ખાવાના શોખીન અમદાવાદીઓને આ અંગે પૂછ્યું હતું. તો શું કહ્યું શહેરીજનોએ તે જાણવા માટે ઉપરની તસવીર પર ક્લિક કરો.

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!