તાજેતરમાં અમદાવાદમાં રિલ્સ બનાવવા માટે યુવાઓ જોખમી સ્ટન્ટ કરતા હોવાના ઘણાં કિસ્સા સામે આવ્યા છે. રિલ્સ પાછળની ઘેલછાને કારણે અનેક લોકોના જીવ જોખમમાં મૂકવાની આ પ્રવૃત્તિને લઈ દિવ્ય ભાસ્કરે અમદાવાદીઓના મંતવ્યો જાણવાની કોશિષ કરી હતી. આ અંગે શું શું કહ્યું તે જાણવા ઉપરની તસવીર ક્લિક કરો.
