Category: રાધનપુર નગરપાલિકા

રાધનપુર માં મહિલાઓના આંદોલનનો પ્રભાવ: રાધનપુરમાં વિકાસ કાર્યો શરૂ

રાધનપુર શહેરમાં મૂળભૂત સુવિધાઓના પ્રશ્નોને લઈને નગરસેવિકા જયાબેન ઠાકોર સહિત મહિલાઓ દ્વારા ચલાવવામાં આવેલા ધરણા અને વિરોધ કાર્યક્રમ બાદ નગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે. આપવામાં આવેલી બાંહેધરી મુજબ આજે શહેરના…

ભાજપ શાસિત રાધનપુર નગરપાલિકા સામે મહિલાઓનો વિરોધ, મૂળભૂત સુવિધાઓના પ્રશ્ને ધરણા

રાધનપુર શહેરમાં મૂળભૂત સુવિધાઓના પ્રશ્નોને લઈને સ્થાનિક મહિલાઓએ રાધનપુર નગરપાલિકા સામે ધરણા પ્રદર્શન કર્યું હતું. મહિલાઓએ રસ્તા, ગટર, સફાઈ અને પીવાના પાણી જેવી સમસ્યાઓના નિરાકરણની માંગ સાથે નગરપાલિકા કચેરી ખાતે…

રાધનપુરમાં વોર્ડ-1ના પ્રશ્નોને લઈને વિવાદ ગરમાયો, જયાબેન ઠાકોર અને વોર્ડ 1 તથા રાધનપુર ના અન્ય રહેવાશી ઓ એ આપી ધરણાની ચીમકી

રાધનપુર: વોર્ડ-1માં રોડ, રસ્તા, પાણી અને ગટરની સમસ્યાઓને લઈને નગરપાલિકા ખાતે રજૂઆત કરવા ગયેલા સ્થાનિકો અને નગરસેવક જયા ઠાકોર તથા નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન જોષી વચ્ચેનો વિવાદ હવે વધુ ગરમાયો છે.…

રાધનપુર નગરપાલિકા ના રોડ-રસ્તા અને ગટર સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું જયાબેન ઠાકોરે તંત્રને 90 દિવસનું અલ્ટીમેટમ આપ્યું, નહીં તો આત્મવિલોપન ચીમકી આપી

નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રોડ-રસ્તાઓની અત્યંત ખરાબ હાલત અને ગટરના ગંદા પાણીના નિકાલની સમસ્યાએ સ્થાનિક નાગરિકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. રસ્તાઓ પર પડેલા મોટા ખાડાઓને કારણે વાહનચાલકો અને…

રાધનપુરમાં ગંદકી અને રસ્તા મુદ્દે રહીશોમાં રોષ, 3 દિવસમાં ઉકેલ નહીં આવે તો આંદોલનની ચીમકી

રાધનપુર શહેરમાં લાંબા સમયથી ચાલી રહેલી ગંદકી, રસ્તા અને અન્ય પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નોને લઈને આજે સ્થાનિક રહીશો અને વાલીઓએ નગરપાલિકા કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી. અંજુમન સ્કૂલ, જેપી સ્કૂલ,…

રાધનપુરમાં વિકાસ સામે સવાલોનો વરસાદ : પ્રજા અને વિપક્ષે ઉઠાવ્યા ૨૧ મોટા પ્રશ્નો

રાધનપુર.પાટણ રાધનપુર નગરસેવક જયાબેન ઠાકોરે આજે લાઇવ ડિબેટ નું આયોજન કરવામાં આવ્યું હતું આ લાઈવ સવાલો છે એ ભાજપ કોંગ્રેસ કોઈ પક્ષપાત વગર પ્રજાહિતમાટે હતા સવાલોના જવાબ રાધનપુરની જનતા જાણી…

ગુજરાત ના પાટણ જીલ્લા ના રાધનપુર માં પેરિસ જેવા રોડ રસ્તા 

રાધનપુર ના ધારાસભ્ય લવિંગ જી ઠાકોર અને નગરપાલિકા ના પ્રમુખ ભાવનાબેન વિક્રમ જોષી ઊપ પ્રમુખ હરેશ ઠક્કર ભર નીંદ મા પાટણ જીલ્લા ના રાધનપુર માં પેરિસ જેવા રોડ રસ્તા આવેલા…

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!