હારીજમાં સ્ટોર્મ વોટર ડ્રેનેજ પ્રોજેક્ટની માહિતી માટે કોંગ્રેસની RTI અરજી
શહેરમાં ચાલી રહેલા સ્ટોર્મ વોટર ડ્રેનેજ (વરસાદી પાણીની નિકાલ) પ્રોજેક્ટ અંગે સંપૂર્ણ માહિતી જાહેર થાય અને કામગીરીમાં પારદર્શિતા જળવાય તે હેતુથી હારીજ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા માહિતીના અધિકાર (RTI) હેઠળ…
