ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં હરિયાળી છવાઈ જશે:એક દિવસમાં 1 કરોડ વૃક્ષ વવાશે, ગૃહમંત્રી અમિત શાહ 12 જુલાઈએ કરાવશે કેમ્પેઇનનો પ્રારંભ, રોપા મેળવવા આ નંબર પર સંપર્ક કરો
દેશ અને દુનિયામાં ગ્લોબલ વોર્મિંગ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. શહેરીકરણ સાથે પ્રદૂષણની માત્રામાં પણ વધારો થઈ રહ્યો છે, ત્યારે પર્યાવરણ પર ગંભીર અસરો ઊભી થઈ રહી છે. ગ્લોબલ વોર્મિંગ અને…
