‘રામાયણ’ મુવીને લઈને દર્શકોમાં ભારે હાઈપ જોવા મળી રહ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર ટ્રેલર અને રીલ્સ જોઈને લોકો ફિલ્મ જોવા માટે ઉત્સુક બન્યા છે. ખાસ કરીને યશના રાવણના પાત્ર, જટાયુ સાથેની ફાઇટ અને ફિલ્મના વિઝ્યુઅલ ઇફેક્ટ્સ તથા વર્લ્ડ બિલ્ડિંગનાં વખાણ થઈ રહ્યા છે. સાઈ પલ્લવી સીતાના પાત્રમાં પરફેક્ટ હોવાનું કેટલાક દર્શકોનું માનવું છે, જ્યારે રામના પાત્રમાં રણબીરની કાસ્ટિંગને લઈને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. જોકે, ₹600થી લઈને ₹2700 સુધીની ટિકિટના ભાવ દર્શકોને મોંઘા લાગી રહ્યા છે…તો મુવીને લઈને લોકોએ શું-શું કહ્યું તે જાણવા ઉપરની તસવીર ક્લિક કરો.
