સરકાર અને પક્ષ દ્વારા છત્તીસગઠ,પંજાબ અને ગુજરાતના બનાસકાંઠાના પુર ગ્રસ્ત વિસ્તારમાં જીવનજરૂરિયાતની તમામ વસ્તુની કિટ મોકલવામાં આવી. – શ્રી રજનીભાઇ પટેલ
બનાસકાંઠામા પુરની સ્થિતિ સર્જાઇ હોવા છતા કોંગ્રેસના સાંસદ જનતા વચ્ચે પહોંચ્યા નથી તે આપણા માટે દુખદ છે. – શ્રી રજનીભાઇ પટેલ
રાજય સરકાર અને ભાજપા દ્વારા પંજાબમાં 11 -11 જેટલા વેગનોમા રાહત સામગ્રી ગાંઘીનગર રેલવે સ્ટેશનથી મોકલવામાં આવી – શ્રી રૂષીકેશભાઇ પટેલ
રાજય સરકાર દ્વારા બનાસકાંઠામા રાહત કાર્ય સમયસર અને ઝડપથી થાય તે માટે પુરતી તકેદારી રાખવામાં આવી રહી છે. – શ્રી રૂષીકેશભાઇ પટેલ
The Gujarat Live News
