
અમદાવાદ,શુક્રવાર,19 સ્પટેમ્બર,2025
અમદાવાદમાં વર્લ્ડ બેન્કની રુપિયા ત્રણ હજાર કરોડની
લોનમાંથી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ,સ્ટ્રોમ
વોટર ડ્રેનેજના કામ કરાશે તેવો કોર્પોરેશન તરફથી દાવો કરાયો હતો.મ્યુનિસિપલ કોર્પોરેશનની
બોર્ડ બેઠકમાં વર્લ્ડ બેન્કની લોનમાંથી વર્લ્ડ બેન્ક દ્વારા ડી-બાર કરાયેલી કંપની એસ.
