Ahmedabad Crime News: શિયાળાની કાતિલ ઠંડીની શરૂઆત થતાની સાથે જ અમદાવાદમાં તસ્કરોની ટોળકી સક્રિય થઈ ગઈ છે, જેના કારણે ચોરીની ઘટનાઓનો વધી રહી છે. જેમાં અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં બંધ મકાનમાં થયેલી રૂપિયા 23.10 લાખની ઘરફોડ ચોરીના ગુનામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં ચોરી કરનાર બીજું કોઈ નહીં પણ ફરિયાદીનો વિશ્વાસુ મિત્ર જ નીકળ્યો છે.

દરિયાપુરના લુણસાવાડ વિસ્તારમાં રહેતા વેપારી નિરવ પ્રજાપતિના ઘરમાંથી 23.

 

 

Source permalink: https://www.gujaratsamachar.com/news/gujarat/friend-caught-stealing-from-friends-house-in-ahmedabad-79577784724.html
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!