વાવ થરાદ જિલ્લાના ભાભર નગરપાલિકા હોલ ખાતે મતદાર યાદી સુધારણા અભિયાન(S I R) અંતર્ગત 2025 જે કોઈ પણ મતદાર છે અને જેની 2025 અને 2002ની માહિતી જે ઉમેદવાર ને ના મળતી હોય તો તેના માટે નગરપાલિકામાં તમામ બીએલઓ . તલાટીઓ. તેમજ. મામલતદાર કચેરી સ્ટાફ અને મામલતદાર ના અધ્યક્ષ સ્થાને કામગીરી કરવામાં આવી હતી.

આ કામગીરીમાં જે પણ કોઈ ઉમેદવાર નો પ્રશ્ન હોય તે પ્રશ્નોની નિરાકરણ કરવામાં આવ્યું જે વ્યક્તિને 2002માં કઈ જગ્યાએ વોટિંગ કર્યું હતું તેની પાસે માહિતી ન હોય તો તે માહિતી આપવામાં આવી હતી અને ફોર્મ નું લેખન કરી ફોર્મ ઓનલાઈન ભરવામાં આવ્યા હતા. જે ભાભાર મામલતદાર ના અધ્યક્ષ સ્થાને સુંદર કામગીરી કરવામાં આવી હતી
The Gujarat Live News અહેવાલ સુનિલભાઈ ગોકલાની ભાભર વાવ થરાદ
