સેવા સંકલ્પ અભિયાન’અંતર્ગત આયોજિત ‘આંગણ ઉત્સવ’ કાર્યક્રમ નું દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી
ભાભર શહેરના આંગણવાડી કેન્દ્ર નં. ૧૦ ખાતે બાળકોના સર્વાંગી વિકાસ અને આંગણવાડી પ્રવૃત્તિઓ અંગે જાગૃતિ કેળવવાના હેતુથી ‘આંગણ ઉત્સવ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન આંગણવાડીના બાળકો દ્વારા…
