વર્ષ પુરા કરી 12માં વર્ષ13 માં મંગલ પ્રવેશ કરી રહ્યા છે ગુજરાતી હોટલના માલિક દામનગર જેવો પરિવારની આગવી પરંપરાઓ અનુસાર પોતાનો નો પુત્રી મહેક ફાતેમા બેન મહેબૂબ ભાઈ ચૌહાણના જન્મદિવસ હોઈ સહુ પ્રથમ તેમના અલ્લા દુઆ ના દર્શન કરી શિશ ઝુકાવીને આશીર્વાદ લીધેલા આજે મહેક ફાતેમા બેન મહેબૂબ ચૌહાણ

બેન નો જન્મદિવસ નિમિત્તે અનેક સંસ્થાઓ કાર્યકરો, મિત્રો, સગા સબંધી ઓ,વ્યાપારી મિત્રો પત્રકાર મિત્રો અને તેમના પપ્પા મહેબુબભાઇ ચૌહાણ તેમજ કાકા કાકી ફઈભાઈ બહેન એ પત્રકાર રિપોર્ટર વિનુભાઈ પરમાર તરફથી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
