બાબરા તાલુકાના કલોરાણા ગામે રૂ. 35.65 લાખના વિવિધ વિકાસના કામોનું ઘારાસભ્ય જનક તળાવીયાના હસ્તે ખાતમુહૂર્ત
બાબરા તાલુકામાં વિકાસની ગતીને વેગ બાબરા તાલુકાના કલોરાણા ગામે રૂ. ૩૫.૬૫ લાખના ખર્ચે થનાર વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત ઘારાસભ્ય જનક તળાવીયાના શુભ હસ્તે ભવ્ય રીતે સંપન્ન થયું હતું. વિકાસ કાર્યો…
