પાટણ જિલ્લાના વારાહી ગામમાં આવનાર જલ જીલણી અગિયારસ અને ઈદ એ મિલાદ ના તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે હેતુથી વારાહી પોલીસ સ્ટેશન દ્વારા શાંતિ સમિતિ ની મીટીંગ ની આયોજન કરવામાં આવ્યું હતું .

જેમાં હિન્દુ તથા મુસ્લિમ સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા આ તહેવાર ભાઈ ચારા સાથે ઉજવાય અને કોઈપણ ધર્મની લાગણી ના દુભાય તેવી વારાહી પીએસઆઇ શ્રી પટેલ સાહેબ દ્વારા સમજ આપવામાં આવી અને આ પ્રસંગમાં દરેક ભાવિ ભક્તોને હાજર રહેવા આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું તો આવનાર તારીખ 3 9 2025 ના રોજ બુધવાર બપોરે 12:30 વાગે દરેક ધર્મપ્રેમી જનતાએ શોભાયાત્રામાં પધારવાનું છે.

The Gujarat Live News 

રિપોર્ટર મુકેશભાઈ પ્રજાપતિ સાંતલપુર 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!