કચ્છ જિલ્લાના નારાયણ સરોવર ખાતે આજરોજ ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા રૂ.553.75 લાખના ખર્ચે નિર્મિત થનાર મરીન ટાસ્ક ફોર્સના આવાસોનું નાણા અને પોલીસ હાઉસિંગ, જેલ, સરહદી સુરક્ષા, ગૃહ રક્ષક દળ, ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ અને નશાબંધી અને આબકારી રાજ્યકક્ષાના મંત્રીશ્રી કમલેશભાઈ પટેલ દ્વારા ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું.

The Gujarat Live News
રિપોર્ટ By રામજી પ્રજાપતિ ભચાઉ કચ્છ
