જેમાં બનાસકાંઠા જીલ્લા વિભાગીય મંત્રી શ્રી ડૉ તુષારભાઈ શાહ તથા કારોબારી સભ્યશ્રી કનુભાઈ હાલાણી એ પાલનપુર શાખા ની શુભેચ્છા મુલાકાત લીધી હતી

આ મિટિંગમાં પ્રાન્ત ઓફિસ થી વિશ્વેશ ભાઈ મહામંત્રી.મંત્રી શ્રી મુકેશભાઈ.યગનેશભાઈ દવે.મોઢ.મુકેશભાઈ મોદી.વિનોદભાઈ પટેલ.કિરણભાઈ જોષી કિરીટભાઈ રાજગોર.દિપકભાઈ આકેડીવાલા.વિગેરે સભ્યો હાજર હતા આ મિટિંગ માં તેમની વિશેષ ઉપસ્થિતિમાં આગામી વર્ષના ઓફિસ બેરર ની નિમણૂક માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેની વિધીવત જાહેરાત આગામી વાર્ષિકોત્સવ તથા દાયીત્વ સમારોહમાં કરવામાં આવશે.

પ્રચાર સમિતિ સંયોજક ભાવેશ જોષી ના નમસ્કાર

The Gujarat Live News અહેવાલ ભુપેન્દ્ર કુમાર જોશી બનાસકાંઠા 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!