સમીમાં ગેસ સિલિન્ડર ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો
એલ.સી.બી. પાટણની કાર્યવાહી: રૂ.3.42 લાખના મુદ્દામાલ સાથે 3 આરોપી ઝડપાયા, 2 આરોપીઓની શોધખોળ ચાલુ સમી ખાતે વેદ ઇન્ડેન ગેસ એજન્સીના ટ્રકમાંથી ગેસ સિલિન્ડરોની ચોરીના ગુનાનો એલ.સી.બી. પાટણ દ્વારા ગણતરીના કલાકોમાં…
