સમી ના સમશેરપુરામાં ₹2.50 લાખનો મંજૂર સીસી રોડ 6 મહિનાથી અધૂરો, ગ્રામજનોએ તાત્કાલિક કામગીરીની કરી માંગ
પાટણ જિલ્લાના સમી તાલુકાના સમશેરપુરા ગામમાં ₹2.50 લાખના ખર્ચે મંજૂર કરાયેલા સીસી રોડનું કામ છેલ્લા છ મહિનાથી શરૂ ન થતાં સ્થાનિક ગ્રામજનોમાં ભારે અસંતોષ ફેલાયો છે. ઠાકોર બીજલભાઈ સોમાભાઈના ઘરથી…
