તારીખ 23/7/2026 ગુરુવાર ના રોજ માંડલ તાલુકા ના વિંઝુવાડા ગામમાં અતિ ભારે વરસાદ પડવાથી આખુ વિંઝુવાડા ગામ બેટમાં ફેરવાઈ ગયું હતું

અને ઉપરવાસ માંથી આવેલ પાણીની આવક ના કારણે ગામ તળાવ છલોચછલ ભરાઈ ગામ માં આવેલ બન્ને તળાવ તૂટી ગયા હતા બહુજ ભારે વરસાદ પડ્યો છે
The Gujarat Live News રિપોર્ટર -ગોવિંદભાઇ ખોડાભાઈ ભાટેહરા
