મુખ્યમંત્રીશ્રીએ વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઇ ચૌધરી, બનાસકાંઠા જિલ્લા પ્રભારી અને ઉદ્યોગ મંત્રી શ્રી બળવંત સિંહ રાજપૂત તેમજ ધારાસભ્યો અને સરહદી વિસ્તારના અગ્રણીઓ તથા જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ સાથે સૂઇગામ પ્રાંત અધિકારીની કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું..

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
