તા. ૧૧ સપ્ટેમ્બર’૨૦૨૫ ગુરૂવારના રોજ ઞોકુલ ગ્લોબલ યુનિવર્સિટી, સિદધપુરના ઉપક્રમે ઞોકુલ સાવૅજનિક હોમિયોપેથીક હોસ્પિટલ, સિદધપુર દ્વારા સનનગર સોસાયટી પરિસરમાં સવારે ૧૦-૦૦ વાગ્યાથી સવૅ રોગ નિદાન અને ચિકિત્સા કેમ્પ યોજવામાં આવેલ જેમાં ડૉ. યોગીનીબેન પંડ્યા (BHMS, MD)ડૉ.ક્રીમા પટેલ (BHMS) અને પ્રજાપતિ ભાવેશ, પંચાલ પ્રવિણ, સોલંકી નેનસી, કલાલ દવનિએ સરસ સેવા આપેલ.સનનગર પરિવારના રહીશોએ બહોળી સંખ્યામાં લાભ લીધેલ.

સદર કેમ્પમાં સનનગર સિનિયર સિટિઝન મંડળ, સિદધપુરના સભ્યો એ સેવા આપેલ.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
