વાગડ વિસ્તાર માં જુદી જુદી સેવાકીય પૃવૃત્તિ કરતા જલારામ ગ્રુપ દ્વારા શ્રી રવિ ભાણ દરિયાસ્થાન મંદિર ખાતે આયુર્વેદિક કેમ્પ નુ આયોજન કરાયું હતું.

કાર્ય ક્રમ ની શરૂઆત ડો. સંત ત્રિકાલદાસ બાપુ, રાપર નગર પાલિકા ના પ્રમુખ ચાંદભાઈ ભીંડે, ડો. દેવેન્દ્ર ગિરી ગોસ્વામી તેમજ ઉપસ્થિત મહાનુભાવો ના ના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરાઈ હતી.
કેમ્પ માં કુલ 100 જેટલાં લાભાર્થી ઑ એ લાભ લીધો હતો.કેમ્પ દરમ્યાન મેડિકલ ક્ષેત્રે ડો. ઑમ ઠકકર અને ડો, ભાગર્વ ઠકકર તેમજ મિલન ભીંડે,સોહમ ગઢવી એ સેવા આપી હતી.
કાર્યક્રમ દરમ્યાન રસિક ભાઈ આદવાળી, ભરત ભાઈ રાજદે, મહેન્દ્રસિંહ વાઘેલા, નિલેશભાઈ માલી,દિનેશભાઇ ચંદે, નિલેશભાઈ કારિયા,વગેરે ઉપસ્થિત રયા હતા.
કાર્ય ક્રમ દરમ્યાન શૈલેષ ભીંડે,રમેશભાઈ આહીર, દેવરાજભાઇ પટેલ, ડાયાભાઇ ઠાકોર, વિસનભાઈ આદવાળી રમેશ રાજપૂત, કલ્પેશ ઠાકોર વગેરે એ જહેમત ઉઠાવી હતી.
એવુ શૈલેષ ભીંડે ની યાદી માં જળાયું હતું.
The Gujarat Live News રિપોર્ટર સુનિલભાઈ રાપર કચ્છ
