પાટણ જિલ્લાના વારાહી ગામમાં આવેલ શ્રી ભીડભંજન હનુમાનજી ગૌશાળામાં શ્રી ડોક્ટર પ્રવીણભાઈ તોગડીયા સાહેબ એ શુભેચ્છા મુલાકાત લીધી ત્યારે

ગામના અગ્રણીઓ અરવિંદભાઈ ઠક્કર લક્ષ્મણભાઈ આહીર બકાભાઇ ઠક્કર મુકેશભાઈ ઠક્કર સુરેશભાઈ ઠક્કર અને સુંદરકાંડ મંડળ વારાહી દ્વારા તેઓને સાલ અને ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું અને ડોક્ટર સાહેબ દ્વારા કે ગુજરાતમાં દર અઠવાડિયે મંદિરોમાં હનુમાન ચાલીસા ના પાઠ કરવામાં આવે નવરાત્રિ દરમિયાન શસ્ત્ર પૂજન કન્યા પૂજન જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે તેવી હિન્દુ ભાઈ બહેનોને રજૂઆત કરવામાં આવી ભોજન બાદ રાત્રી રોકાણ ગૌશાળામાં જ કરવામાં આવ્યું હતું

The Gujarat Live News રિપોર્ટર મુકેશભાઈ પ્રજાપતિ સાંતલપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!