માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી નાં જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયા અંતર્ગત રાધનપુર શહેર દ્વારા “મેડિકલ કેમ્પ”નું આયોજન કરવામાં આવ્યું હતું


જેમાં રાધનપુર શહેર ના વાલી વનરાજસિંહ ઠાકોર પાટણ જિલ્લા પુવૅ મહામંત્રી શ્રી બાબુભાઇ ચૌધરી શહેર પ્રમુખ શ્રી રાજુભાઈ ઠક્કર નગરપાલિકા ના પ્રમુખ શ્રી ભાવનાબેન જોષી પ્રકાશભાઈ દક્ષિણી તેમજ સ્થાનિક દારીફભાઈ મિર્ઝા ગણેશ ભાઈ ઠાકોર ભુરાભાઈ ઠાકોર સંયોજક શ્રી ચિકાભાઈ રબારી ગોવાભાઈ સલુબા કોર્પોરેટર શ્રીઓ શહેર મહામંત્રી શ્રી ભરતભાઈ પ્રજાપતિ અને નરેશભાઈ બારોટ મનુભાઈ રમેશભાઈ અને સંગઠનના હોદ્દેદારો શ્રી ઓ ઉપસ્થિત રહ્યા હતા…
