જવાબાદર તંત્રને વારંવાર રજૂઆત છતાં સમસ્યા અધ્ધરતાલ

જિલ્લાના પેન્શનરોએ ઈપીએફઓ કચેરીમાં પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરી રોષ ઠાલવ્યો 

સુરેન્દ્રનગર –  સુરેન્દ્રનગર જિલ્લામાં એમ્પ્લોઈઝ પ્રોવિડન્ડ ફંડ (ઈપીએફ) હેઠળ પેન્શન મેળવતા અનેક પેન્શનધારકોના છેલ્લા ૧૦ વર્ષથી પેન્શન સબંધીત પ્રશ્નોનું કોઈ જ નિરાકરણ ન આવતા વઢવાણ ૮૦ ફુટ રોડ પર આવેલ ઈપીએફની મુખ્ય કચેરી ખાતે રજુઆત કરી રોષ દાખવ્યો હતો.

જિલ્લામાં એમ્પ્લોઈઝ પ્રોવિડન્ડ ફંડ (ઈપીએફ) હેઠળ પેન્શન મેળવતા અનેક પેન્શનધારકોના છેલ્લા ૧૦ વર્ષથી રૃ.૭૫૦૦નું બેઝિક પેન્શન, મોંઘવારી ભથ્થું, મેડીકલ સુવિધાઓનો લાભ મળી રહ્યો નથી.

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!