
ગાંધીનગરમાં તસ્કરોનો તરખાટ યથાવત
વહેલી પરોઢે રૃમમાં ઘૂસેલા વ્યક્તિએ ૭૮ હજાર રૃપિયાના ફોન ચોરી લેતા પોલીસની તપાસ
ગાંધીનગર : ગાંધીનગર શહેરના સેક્ટર ૩માં રહેતા અને સ્પર્ધાત્મક
પરીક્ષાની તૈયારીઓ કરતા ચાર જેટલા વિદ્યાર્થીઓના ફોન તેમના રૃમમાંથી ચોરાઈ ગયા
હોવાની ઘટના બહાર આવી છે. જે સંદર્ભે હાલ સેક્ટર ૭ પોલીસ દ્વારા ૭૮ હજારના મોબાઈલ
