સાંસદ, ધારાસભ્ય અને ડીડીઓનાં હસ્તે સન્માન

અમરેલી ખાતે આવેલસોની જ્ઞાતિની વાડીમાં પોષણ ઉત્સવની વાનગી સ્પર્ધા તેમજ૨૦૨૨-૨૦૨૩ના વર્ષનો માતા યશોદા એવોર્ડનું આયોજન કરવામાં આવેલ.

જે કાર્યક્રમમાં સાંસદ ભરતભાઈ સુતરીયા, જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડયા, ધારાસભ્ય જનકભાઈ તળાવિયા રહ્યા ઉપસ્થિત સહુપ્રથમ આવેલ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ. જેમાં લાઠીઘટકનાં આંગણવાડી વર્કર-હેલપર બેહનોએ લાઠી તાલુકાને સન્માન અપાવેલ હતું. જેમાં‌‌કકોડ નંબર .૭૧ કેન્દ્ર નંબર.3ના વર્કરબેન રેખાબેન .આર.જોષી ને 21000/- હજાર તેમજ હેલ્પર બેન દક્ષાબેન .ગોડલીયા 11000/- નો જિલ્લા કક્ષા એ હલવો સ્પર્ધા માં રેખાબેન ‌જોષી નો એવોર્ડ મળેલ છે તેમજ આસોદર .ગામના કોડ71 નંબર કેન્દ્ર નંબર ૩ ના તાલુકા કક્ષાનો એવોર્ડ મળેલ છે તેમજ

વાનગી સ્પર્ધામાં લાઠી ઘટકની વર્કર બહેનો દ્વારા મિલેટમાંથી તેમજ ટીએચઆર માંથી વાનગી બનાવી ભાગ લીધેલ. આ તમામ સમારંભમાં

પ્રોગ્રામ ‌ઓફીસરશ્રી્ દક્ષાબેન ભટ્ટ

લાઠી સી.ડી પી.ઓ મીરાં બેન ધાંધલ . લાઠી આસોદર ગ્રુપ ના સુપરવાઈઝર ફાલ્ગુનીબેન‌ છત્રાલા

તેમજ આંગણવાડી

હાજર રહેલ અને સમગ્રજિલ્લામાં ‌લાઠી તાલુકાનું નામ રોશન કરવા બદલ બહેનોને શુભકામના પાઠવેલ.

The Gujarat Live News 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!