– સ્વચ્છતાને લઇ મનપાની ઝુંબેશ યથાવત્ રહેશે 

– સ્વચ્છતાનો અભાવ, ખુલ્લામાં ખાદ્ય પદાર્થો બનાવવા, રસ્તા પર ટ્રાફિકમાં અડચણ સહિતને લઇ મનપાની કાર્યવાહી

આણંદ : આણંદના જુના બસ સ્ટેન્ડ પાસે આવેલી ગુજરાતી ચોકની નોનવેજની ૮ દુકાનો મનપાની ટીમે સીલ કરી હતી. સ્વચ્છતાના માપદંડો નહીં જળવાતા અને ક્ષતિઓ જણાતા મનપાએ કાર્યવાહી હાથ ધરી છે.

કરમસદ- આણંદ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ અને એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા આણંદના ગુજરાતી ચોકમાં આવેલી વિવિધ નોનવેજની ૮ દુકાનોમાં તપાસ કરી હતી.

 

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!