Category: સમસ્યા

સાંતલપુરમાં પીવાના પાણીનો મુદ્દો ગરમાયો, રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર ના નિવેદન સામે ગ્રામજનોના સવાલો

સાંતલપુર તાલુકામાં પીવાના પાણીની સમસ્યાને લઈને ફરી એકવાર વિવાદ ઉભો થયો છે. એક તરફ રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર દ્વારા મીડિયામાં નિવેદન આપવામાં આવ્યું છે કે સાંતલપુર વિસ્તારમાં લોકોને નિયમિત રીતે…

રાધનપુરમાં વોર્ડ-1ના પ્રશ્નોને લઈને વિવાદ ગરમાયો, જયાબેન ઠાકોર અને વોર્ડ 1 તથા રાધનપુર ના અન્ય રહેવાશી ઓ એ આપી ધરણાની ચીમકી

રાધનપુર: વોર્ડ-1માં રોડ, રસ્તા, પાણી અને ગટરની સમસ્યાઓને લઈને નગરપાલિકા ખાતે રજૂઆત કરવા ગયેલા સ્થાનિકો અને નગરસેવક જયા ઠાકોર તથા નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન જોષી વચ્ચેનો વિવાદ હવે વધુ ગરમાયો છે.…

રાધનપુર નગરપાલિકા ના રોડ-રસ્તા અને ગટર સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું જયાબેન ઠાકોરે તંત્રને 90 દિવસનું અલ્ટીમેટમ આપ્યું, નહીં તો આત્મવિલોપન ચીમકી આપી

નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રોડ-રસ્તાઓની અત્યંત ખરાબ હાલત અને ગટરના ગંદા પાણીના નિકાલની સમસ્યાએ સ્થાનિક નાગરિકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. રસ્તાઓ પર પડેલા મોટા ખાડાઓને કારણે વાહનચાલકો અને…

સાંતલપુર ના રણમલપુરા નજીક કચ્છ કેનાલમાં ગાદ અને માટીના થરથી પાણીના પ્રવાહ પર અસરની ભીતિ, ગ્રામજનોએ તાત્કાલિક સફાઈની કરી માંગ

સાંતલપુર તાલુકાના રણમલપુરા ગામના વિરમભાઈ આહીરે કચ્છ કેનાલની સફાઈ અને અધૂરા કામો પૂર્ણ કરવાની માંગ કરી છે. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના રણમલપુરા ગામ નજીકથી પસાર થતી કચ્છ કેનાલમાં ગાદ અને…

સમી ના બાસ્પા-દાઉદપુર માર્ગ બિસ્માર, ગ્રામજનોમાં ભારે રોષ

પાટણ જિલ્લાના સમી તાલુકાના બાસ્પા-દાઉદપુર માર્ગની હાલત અત્યંત ખરાબ બની જતાં વાહનચાલકો, ખેડૂતો, વિદ્યાર્થીઓ અને સ્થાનિક ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. માર્ગ પર ઠેરઠેર મોટા ખાડાઓ પડવાથી અકસ્માતનો…

ડિજિટલ ગુજરાતના દાવા વચ્ચે ગાજીસર ગ્રામ પંચાયતનું એકમાત્ર કોમ્પ્યુટર બંધ, ગ્રામજનોને ભારે હાલાકી

રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ડિજિટલ સેવાઓને પ્રોત્સાહન આપવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. “ડિજિટલ ગુજરાત”ના દાવાઓ વચ્ચે સાંતલપુર તાલુકાના ગાજીસર ગામની ગ્રામ પંચાયતની સ્થિતિ ચિંતાજનક બની…

રાધનપુર તાલુકાના સાતુન ગામ ખાતે ઠાકોર સમાજની સ્મશાન ભૂમિમાં બનેલી દિવાલના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, જાગૃત નાગરિકની લેખિત રજૂઆત

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકોના સાતુન ગામમાં ઠાકોર સમાજની સ્મશાન ભૂમિ ખાતે બનાવવામાં આવેલી લિપ/દિવાલના કામમાં ગંભીર બેદરકારી અને ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આવ્યા છે. આ મામલે એક જાગૃત નાગરિક દ્વારા લેખિતમાં…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!