તારીખ: ૨૭/૧૧/૨૫ ના રોજ જાફરાબાદ તાલુકાના વઢેરા ગામ ના વીર સપૂત દિનેશભાઈ નારણભાઈ જોગડીયા પેરા મિલેટ્રી ફોર્સ C.I.S.F ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન પરત આવતા સમગ્ર ગ્રામજનો તથા આજુબાજુના ગ્રામજનો રાષ્ટ્રધ્વજ લઈને આવકાર્યા હતા. દિનેશભાઈ સફળતાપૂર્વક ટ્રેનિંગ પૂર્ણ કરી આવતા જાફરાબાદ થી વઢેરા સુધી

રેલી કાઢી વઢેરા ગામે ભવ્ય સ્વાગત કરાયું હતું. ગામના રસ્તાઓ, શેરીઓ રાષ્ટ્રધ્વજ થી શોભી ઉઠી હતી. અને ફૂલો નો વરસાદ કરી વઢેરા ગામ
ભારત માતાકી જય, વંદે માતરમ ના નારાથી ગુંજી ઉઠ્યું હતું
The Gujarat Live News
