તા- 7-12-25 ના રોજ ઊંઝાના પટેલ અમૃતલાલ પરસોતમદાસનું દુઃખદ અવસાન થતા તેમના પરિવારજનોએ ચક્ષુદાન અને દેહદાન આપવાનો ઉત્તમ સેવાકીય gનિર્ણય લીધો.
સ્વર્ગસ્થના ચક્ષુ અમદાવાદ ચક્ષુ બેંક ને અર્પણ કરવામાં આવ્યા, અને સ્વર્ગસ્થના દેહને મેડિકલ ક્ષેત્રના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે ગોધરા ખાતે આવેલ મેડિકલ કોલેજને અર્પણ કરવામાં આવ્યો. આ પ્રસંગે શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.
The Gujarat Live News
અહેવાલ :આશિષ પટેલ, ઐઠોર
Mo: 987 986 1970
