માટે મિટીંગ તા.૦૭/૧૨/૨૫ ને રવિવારે રાખવામાં આવી હતી.

જેમા સમાજ નું મંતવ્ય લેવા મા આવેલ.જાફરાબાદ તાલુકા મા પ્રથમ વખત સમુહ લગ્ન નુ આયોજન થય રહ્યુ છે,તો સમાજ ના તમામ ભીમબધુંઓ તથા આગેવાનો/કર્મચારીગણ વગેરે લોકો એ હાજરી આપી કાર્યક્રમ ને ઉજવળ બનાવવા ની રૂપરેખા તૈયાર કરેલ હતી.સમુહ લગ્ન કમિટી ની રચના કરવા મા આવેલ હતી તથા કમિટી ફી 10,000/- નકકી કરેલ હતી ટુંક સમય મા સમુહ લગ્ન તારીખ શહીદ વીર જે.જે.જોગદિયાસાહેબ જન્મ દિવસે રાખવા માટે જાહેર કરવા મા આવશે જાફરાબાદ તાલુકા ના દરેક ગામડા માથી સમાજ ના ભીમબધુંઓ તથા આગેવાન તથા કર્મચારીગણ વિગેરે હાજર રહ્યા હતા પધારેલ તમામ નો આભાર માની મિટીંગ પુર્ણ કરેલ હતી. સમુહ લગ્ન ના આયોજન કરનાર અનું.જાતિ સમાજ જાફરાબાદ તથા સિમ્બોલ ઓફ નોલેજ ટ્રસ્ટ જાફરાબાદ દ્વારા કરવામાં આવશે.
The Gujarat Live News રિપોર્ટર – જે.પી.પરમાર જાફરાબાદ
