Category: ઊંઝા

સમગ્ર ઊંઝા નગર ને ગૌરવ અપાવી 139 મુ દેહદાન મેળવતુ શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ ઊંઝા.

આજરોજ ઊંઝાના પટેલ બબીબેન ગોવિંદભાઈ (સોગણોત) નું દુઃખદ અવસાન તથા પરિવારજનોએ સ્વર્ગસ્થની અંતિમ ઈચ્છા અનુસાર દેહદાન આપવાનો ઉત્તમ નિર્ણય લીધો. સ્વર્ગસ્થના દેહને પાલનપુરની ગલબા ભાઈ દેસાઈ બનાસ મેડિકલ કોલેજ ને…

આંખે ઉડીને વળગે તેવી ઊંઝાની સ્થાનિક નબળી નેતાગીરીને લીધે સામાન્ય લોકોએ હેરાન થવાનું??

રિલાયન્સ પેટ્રોલ પમ્પવાળા ઓવરબ્રીઝ પર અવારનવાર પડતા આટલા મોટા ખાડાઓના કાયમી નિરાકરણ ક્યારે?? ભારે વરસાદ બંધ થયે 15 દિવસ થયા, ખિલાસરી પણ બહાર નીકળીને તૂટી ગઈ છે, છતાંય ‘નેતાઓ’ ને…

ઊંઝા માર્કેટયાર્ડના વેપારીઓ રોકડની અછતથી પરેશાન.

વધેલા પુરવઠા વચ્ચે વેપારીઓ પાસે રોકડની મોટી અછત ઊંઝા એપીએમસી ચેરમેન દિનેશભાઈ પટેલની રજૂઆતને પગલે સાંસદ હરિભાઈ પટેલે કેન્દ્રીય નાણાંમંત્રીની રૂબરૂ મુલાકાત કરી. રોકડની સમસ્યા નિવારી ખેડૂતો અને વેપારીઓના હિતમાં…

સમાજસેવાની અનેક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલ શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ, ઊંઝા ને 131 મુ દેહદાન મળ્યું.

તા. 15-04-26 ના રોજ ઊંઝા ના પટેલ માધવલાલ સોમાભાઈ પંચોટિયાનું દુઃખદ અવસાન થતા તેમના પરિવારજનોએ સમાજસેવા અર્થે દેહદાન આપવાનો ઉત્તમ નિર્ણય લીધો. સ્વર્ગસ્થના દેહને મેડિકલ ક્ષેત્રના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે કલોલ…

સામાન્ય વરસાદમાય ઊંઝાના 11 ગરનાળામાં કીચડ થઇ જવાથી રસ્તો બંધ થઇ જાય છે,

લોકોની હેરાનગતિ માટે કોણ જવાબદાર?? સ્થાનિક તંત્રથી વર્ષોથી 11 ગરનાળાના રસ્તાનું યોગ્ય સમારકામનો પ્રશ્ન નઝર અંદાઝ કરવાથી થતી હેરાનગતિ લોકો ક્યાં સુધી સહન કરશે?? ગઈ કાલ સાંજના સામાન્ય વરસાદમાં પણ…

માવઠું, વરસાદી માહોલ અને પવનના તોફાન વચ્ચે અટવાયેલા ખેડૂતોની વ્હારે આવી ઊંઝા apmc ટીમ.

1500 જેટલા ખેડૂતોને તાત્કાલિક રાત્રી ભોજન અને રોકાણ માટે નિઃશુલ્ક વ્યવસ્થા કરી દિનેશભાઇએ માનવતા મહેકાવી. ‘સેવા એજ ધર્મ’ ના સૂત્રનો પોતે સેવા કરી દિનેશભાઇ એ લોકમાનસમાં સંદેશ પાઠવ્યો. ઉત્તર ગુજરાત…

ઐઠોરમાં શ્રી ગણપતિ મંદિરે ચૈત્ર મહિનાની સંકટ ચોથ નિમિત્તે સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી.

સંસ્થાની સેવકો દ્વારા ચા અને ફળાહારની ફ્રી માં પ્રસંસનીય કામગીરી. આજ ચૈત્ર વદ ચોથ ને તારીખ 05-04-26 ને રવિવારે શ્રી ગણપતિ મંદિર ઐઠોરના દિવ્ય દર્શન હેતુ સવારથી જ મોટી સંખ્યામાં…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!