શ્રી ચિરાગ કોરડીયા સાહેબ આઇ.જી.પી.શ્રી બોર્ડર રેન્જ ભુજ તેમજ શ્રી ચિંતન તેરેયા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી વાવ-થરાદ જિલ્લાનાઓએ દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબુદ થાય કરેલ સુચના અન્વયે.

શ્રી એ.જી.રબારી પોલીસ ઇન્સપેકટર એસ.ઓ.જી.વાવ થરાદ નાઓના એસ.ઓ.જી. વાવ-થરાદના પોલીસ સ્ટાફ માણસો સાથે આગથળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી લગત પેટ્રોલીંગમાં હતાં દરમ્યાન ગોઢા ગામ પાસે આવતાં ખાનગી રાહે ચોક્કસ બાતમી હકીકત આધારે કનુજી અણદાજી જાતે દરબાર રહે.વરનોડા તા.ડીસા વાળો ગોટા ગામની સીમમાં રહેતા પરબત ઉર્ફે પ્રવિણભાઇ રાણાભાઇ જાતે.રબારી વાળાના ખેતરમાં બનાવેલ રહેણાંક ઘરેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ/ બિયરના જથ્થાની બોટલો/બિયર નંગ-૩૫૯ કુલ કિ.રૂા.૧,૩૭,૬૬૧/- સાથે એક ઇસમને પકડી પાડી બંન્ને ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ આરોપી-

કનુજી અણદાજી જાતે.દરબાર રહે.વરનોડા તા.ડીસા

કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓની વિગત:-

શ્રી એ.જી.રબારી પોલીસ ઇન્સ. એસ.ઓ.જી.

શ્રી HC માનસંગભાઇ રત્નાભાઇ એસ.ઓ.જી.

શ્રી HC શ્રવણસિંહ માર્સેગજી એસ.ઓ.જી.

શ્રી HC દજાભાઇ રામશીભાઇ એસ.ઓ.જી.

શ્રી PC નાનજીભાઇ ઉકાભાઇ એસ.ઓ.જી.

શ્રી PC નેપાળસિંહ તનુસિંહ એસ.ઓ.જી.

શ્રી PC ગુલમંહમદ ઓમીનભાઇ એસ.ઓ.જી.

શ્રી PC ભરતભાઈ કરશનભાઇ એસ.ઓ.જી.

શ્રી PC મહાદેવભાઇ જીવાભાઇ એસ.ઓ.જી.

The Gujarat Live News અહેવાલ સુનિલભાઈ ગોકલાની ભાભર વાવ થરાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!