અને સારા ભવિષ્યની શુભકામનાઓ પાઠવી ગ્રામજનો દ્વારા એ પણ સૂચન કરવામાં આવ્યું

કે બેન હંમેશા આ વિસ્તારની મુલાકાત લેતા રહેશો અને અમારા સુખ દુઃખમાં સહભાગી થતા રહ્યા છો તેવી રીતે આગળ પણ થતા રહેશો અને અમે હંમેશા આપણી સાથે છીએ એવી આ તબક્કે ગ્રામજનોએ પુરા વિશ્વાસ થી ખાતરી આપી
The Gujarat Live News અહેવાલ નિલેશભાઈ શર્મા સાબરકાંઠા
