યુવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા અને હાથમાં પાર્ટીના ઝંડા લઈને શહેરમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી દરમિયાન “ભારત માતા કી જય” અને વિકાસના નારા ગુંજી ઉઠ્યા હતા.

આ બાઈક રેલીનો મુખ્ય હેતુ લોકોમાં રાષ્ટ્રભક્તિની ભાવના જગાડવાનો અને સરકારના વિકાસકાર્યો અંગે જાગૃતિ લાવવાનો હતો. તેમજ હિંમતનગર નગરપાલિકા નાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી – 2026 અંતર્ગત શહેર નાં નગરજનો ને પ્રચંડ જનસમર્થન આપી ‘કમળ’ ને વિજયી બનાવવા આહ્વાન કર્યું હતું. જે રેલીમાં શિસ્ત અને એકતા જોવા મળી હતી, જે ભાજપની મજબૂત સંગઠન શક્તિ દર્શાવે છે. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સફળ રહ્યો હતો.
કમળ_ખીલશે_વિકાસ_જીતશે_હિંમતનગર_જીતશે
The Gujarat Live News અહેવાલ નિલેશભાઈ શર્મા સાબરકાંઠા
