શિહોરી પ્રદેશ કેળવણી મંડળ સંચાલિત શેઠ શ્રી એમ.વી વાલાણી હાઇસ્કૂલ શિહોરીમાં ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ નિમિત્તે શિક્ષક દિવસની ખુબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં શાળાના 60 વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ભારતસિંહ ભટેસરિયા સાહેબ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા તેમજ ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓને તેમના તરફથી ઇનામ પણ આપવામાં આવ્યા હતા. સમગ્ર શાળા પરિવારે કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ મહેનત કરી હતી.શાળાના તમામ વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

The Gujarat Live News રિપોર્ટર રાવળ અસ્મિતા બળવંતભાઈ બનાસકાંઠા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!