પાટણ જિલ્લાના વારાહી ગામના વતની પ્રજાપતિ મૂળેશ્વરભાઇ વિઠ્ઠલદાસ દ્વારા તેમની પત્ની ની યાદ માં વારાહી તથા આજુબાજુના ગામમાં પ્રજાપતિ સમાજના વિદ્યાર્થીઓને નિશુલ્ક નોટબુકનો વિતરણ કરવામાં આવ્યું હતું .

તમારા સ્વજન ની પાછળ આવું કાર્ય કરવામાં આવે તો મરણ જનારની આત્માને પણ શાંતિ પ્રાપ્ત થાય અને આવા કાર્યથી કોઈ વિદ્યાર્થીનું ભવિષ્ય ઉજવળ બને તેવી ભાવના સાથે વારાહી ગામના મૂળેશ્વર વિઠ્ઠલદાસ પ્રજાપતિ દ્વારા પહેલ કરવામાં આવી હતી આવા મોંઘવારીના સમયમાં ફૂલની પાંખડી પોતાના સ્વજનની યાદમાં વાપરવું જોઈએ

The Gujarat Live News અહેવાલ મુકેશભાઈ પ્રજાપતિ સાંતલપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!