પાટણ જિલ્લાના વારાહી નજીક આવેલ માનપુરા ગામના પાટીયા પાસે સાઈડમાં પડેલ એલપીજી ટેન્કર ની પાછળ બાસ્પા ગામના વતની નિરાશી કોલી ભરતભાઈ કુંભાભાઇ ઉંમર વર્ષ 25 અને તેમના ધર્મપત્ની મિતલબેન ભરતભાઈ ઉંમર વર્ષ 23 નો અકસ્માત સર્જાયો હતો

જેમાં પતિ પત્નીના ઘટના સ્થળે જ મોત નીપજયા હતા વારાહી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બંને મૂર્ત દેહોને વારાહી સીએસસી ખાતે લાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી પતિ પત્ની બંને તેમના સાસરામાં મળીને પરત આવતી વખતે ગોજારો અકસ્માત નડ્યો હતો અકસ્માતના સમાચાર મળતા બાસ્પા ગામના લોકો તથા સંબંધી વારાહી સીએસસી ખાતે દોડી આવ્યા હતા

The Gujarat Live News અહેવાલ મુકેશભાઈ પ્રજાપતિ સાંતલપુર 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!